ચાલો,બદલાતા આ યુગમા
આપણે હવે બાળક માટે પણ થોડું વિચારીએ ....
આભાર સહ,
ડો.સલીમભાઇ હીરાણી
અને શ્રી હસમુખભાઇ (સુરત-IPS),કે જેમણે બાળકના છીનવાઇ જતા બાળપણ અને બાળક તરફના આપણા
વર્તન વ્યવહારની બાળમાનસ પર પડતી વિપરિત અસરો પર ખુબ સરસ માહિતી આપી,બાળકોને તેમના અધિકાર
આપવાનો એક પ્રશંસનીય પ્રયાસ કર્યો છે.તેમના આ કાર્ય બદલ હું તેમને હ્રદયથી આવકારું
છું.
- બાળકને થતી શિક્ષા એક અભિશાપ
- બાળક જોડે ગાળેલો સમય
- બાળક અને કવિતા
- બાળકો સાથે સંવાદ
- બાળકોના અધિકારો
- બાળકોમાં આક્રમકતા અને તેના ઉપાયો
- બાળ શિક્ષણના પ્રેરક પરિબળો