Feb 13, 2019

ALLEN CAREER INSTITUTE, KOTA  ની અમદાવાદ બ્રાન્ચ દ્વારા તારીખ 18-03-2019 થી NEET ની પરીક્ષા માટે ચાલુ થતા 40 દિવસ ના BOOSTER (crash)COURSE ના ફોર્મ પાલનપુર ખાતે નીચેના સરનામે ઉપલબ્ધ છે.                        Address:- સિલ્વર બેલ્સ સ્કૂલ, માન સરોવર રોડ, પાલનપુર.    
 Time:- સવારે 8 થી 2.       Form fee:- ₹ 100/-



---------------------------------------------------------------------------------------
સિલ્વર બેલ્સ સ્કૂલ દ્વારા ધોરણ 10ની બોર્ડ ની પરીક્ષાની તૈયારી માટે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિકવિજ્ઞાન વિષયોના 5 - 5 પ્રશ્નપત્રોનો સેટ વિદ્યાર્થીઓને બિલકુલ ફ્રી માં આપવામાં આવે છે, તો વિદ્યાર્થી ભાઈ બહેનોએ નીચેના સરનામેથી મેળવી લેવો.                           (1)સિલ્વર બેલ્સ  સ્કૂલ , માન સરોવર રોડ, પાલનપુર    સમય:- સવારે 8 થી 12                      (2)સંસ્કાર પુસ્તકાલય, ગ્રામ પંચાયત સામે,જુના લક્ષ્મીપુરા, પાલનપુર. સમય:- સવારે 8 થી 9                    7600714567, 8690456789